Build your Spiritual Habits
1 booking across all services

શું તમને પણ રોજ સવારે યાદ નથી આવતું કે આજે કઈ તિથિ છે? કયો મંત્ર જપવાનો છે? અને એકલા ભક્તિનું રૂટીન બનાવવું ભારે પડે છે?
હવે આ બધી મૂંઝવણ દૂર કરવા માટે મેં તમારા માટે "દૈનિક ભક્તિ રૂટીન E-Book" (જુલાઈ-ડિસેમ્બર 2026) બનાવી છે. આ બુકમાં દરેક દિવસનો પંચાંગ, જાપ, સંકલ્પ અને સેવા તારીખ-વાર લખી દીધી છે. ફક્ત સવારે ઉઠીને બુક ખોલો અને આજનું રૂટીન ફોલો કરો—કોઈ ભૂલવાની વાત નહીં.
પણ ફક્ત પુસ્તકથી ટેવ નથી પડતી, સાથ જોઈએ! એટલા માટે અમે બનાવ્યો છે 'સાધક સર્કલ' (વ્હોટ્સએપ ગ્રુપ). અહીં એક જ જેવા વિચારો (Thought Pattern) વાળા ભક્તો છે. અહીં અમે રોજ પૂજાના ફોટા, જાપના વિડિયો અને અમારી નાની-નાની ભક્તિની વાતો શેર કરીએ છીએ. જ્યારે તમે બીજા સાધકોને રોજ કરતા જોશો, ત્યારે તમે પણ નિયમિત રહેશો.
સાધક સર્કલમાં તમને શું મળશે? 📖 દૈનિક ભક્તિ રૂટીન E-Book (જુલાઈ-ડિસેમ્બર 2026 નો સંપૂર્ણ પંચાંગ અને ચેકલિસ્ટ) 📱 સાધક સર્કલ: જ્યાં રોજ પૂજા/જાપના ફોટા-વિડિયો શેર થાય 🔔 રોજ સવારનો રિમાઇન્ડર (તિથિ, જાપ, સંકલ્પ) 🎧 1 કલાકની એડ-ફ્રી મંત્ર ધૂન (જાપ કરતી વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક) ✅ રાતનો એકાઉન્ટેબિલિટી પોલ (✅ જાપ ✅ સંકલ્પ ✅ સેવા)
અમે 6 મહિનાનો ભક્તિ અભ્યાસ ચેલેન્જ લઈ રહ્યા છીએ, અને મેમ્બરશિપ પૂરા 1 વર્ષ માટે છે.
🎉 ખાસ ઓફર: પહેલા 100 સભ્યો માટે માત્ર ₹999!
₹500 કેમ? આ ₹500 કોઈ દાન નથી, આ તમારી Consistency (નિયમિતતા) ખરીદવાના પૈસા છે. અમારો અનુભવ કહે છે કે જે વસ્તુ મફત હોય છે તેને લોકો ગંભીરતાથી લેતા નથી. જ્યારે તમે આ ₹500 આપશો, ત્યારે તમે રોજ ઉઠીને આ રૂટીન ફોલો કરશો અને પોતાના ફોટા/વિડિયો શેર કરશો. આ તમારી ભક્તિને અડીગ રાખવાનું રોકાણ (Investment) છે.
આ ઓફર ફક્ત પહેલા 100 લોકો માટે છે. નીચેના બટન પર ક્લિક કરીને અત્યારે જ સાધક સર્કલમાં જોડાઓ!
🙏 જય શ્રી કૃષ્ણ · હર હર મહાદેવ · જય માતા દી 🙏